મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં રોજ નવી નવી મોડલ આવતી હોય છે પોતાને નામના મળે તેવું વિચાર કરતી હોય તેવામાં આ ઇન્ડસ્ટ્રીમાં નવું નામ ઉમેરાયું છે ફેશન સ્ટાઈલિસ્ટ અભિનેત્રી રિયા ઠક્કર જે બાળપણ થી મોડલિંગ કરવા માંગતી હતી જેણે હમણાં સુધી ઘણા મોડલિંગ શૂટ કર્યા છે સાથે એક્ટિંગમાં પણ પોતાની આગવી ઓળખ મેળવી છે.મોડલિંગ એક્ટિંગ સાથે ફિટનેસમાં પણ પરફેક્ટ રિયા ઠક્કર.
રિયા ઠક્કર ફેશન સ્ટાઈલિસ્ટની સાથે મોડલ એક્ટ્રેસ પણ છે જેણી એ ટ્રેડિશનલ,વેસ્ટન ઉપરાંત ઘણા રેમ્પ શો કર્યા છે. રિયા ને એવોર્ડ શોમાં એવોર્ડ ભી મળી ચુક્યા છે. રિયા ફેશન સ્ટાઈલિસ્ટમાં સારુ નામ ધરાવે છે.રિયા ઠક્કર મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે "બાળપણ થી મારું સપનું પ્રખ્યાત મોડલ એક્ટ્રેસ બનવાનું હતું જે સાકાર હવે ધીરે ધીરે થઈ રહ્યું છે આગળ મારી જર્ની ઘણી બાકી છે જેમાં ઘણું કરવાનું બાકી છે લાઈફમાં લોકો મારું નામ ઓળખતા થઈ જય એ મારો ગોલ છે.રિયા ઠક્કર જલ્દી જ તમને ફિલ્મ માં દેખાશે ઘણા પ્રોજેક્ટ પાઇપલાઈનમાં છે.