અમદાવાદ ગુજરાત સહિત ઘણી જગ્યાએ પરફ્યુમ બ્રાન્ડ ઉપલબ્ધ છે પણ "ફ્યુઝન બાય રિઝવાન" પરફ્યુમ બ્રાન્ડ એક અલગ સફળતા ના શિખરે પહોંચી છે.12 જેટલા પરફ્યુમ થી કરેલી શરૂઆત આજે 100 પ્લસ ફ્લેવર સાથે ઉપલબ્ધ છે.ફ્યુઝન બાય રિઝવાન ના ફાઉન્ડર અંસારી રિઝવાન સાથે વાત કરતા જાણવા મળતા જણાવ્યું કે "હું પરફ્યુમ પોતે મેન્યુફેક્ચરિંગ કરું છું મેં મારી શરૂઆત 5000 રૂપિયા થી કરેલી ત્યારે વિચાર્યું પણ નહોતું કે આજે 1 કરોડ રૂપિયા ની ગ્રોથ પર પહોંચી.
અમારા મુખ્ય ફ્લેવર્સ બ્લ્યુ, વાઇકિંગ રાગ, ડિઝર્ટ ગાર્ડન, ઓલ્ડ સલૂન, નાવિક, લક્સ ટબેક, પાર્ટી લેધર, ઓમ્બર્સ રોઝ છે.ફ્યુઝન બાય રિઝવાન પરફ્યુમ ગુજરાત માં અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઇ, વેસ્ટ બંગાળ સહિત ના રાજ્યો માં વેચાણ થાય છે જો તમારે પણ આ પરફ્યુમ જોઈએ તો વેબસાઇટ fusionbyrizwan.com પર થી ખરીદી કરી શકો છો.એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ પ્રોડકટ ઉપલબ્ધ છે.
જો તમારા માં અથાત પરિશ્રમ મેહનત અને રુચિ હોય તો તમે કોઈ પણ સ્ટાર્ટઅપ કરી શકો છો એવું ફ્યુઝન બાય રિઝવાન ના ફાઉન્ડર નું કહેવું છે.તમે 5000 રૂપિયા થી પણ આ સ્ટાર્ટઅપ કરી શકો છો.જે પરફ્યુમ બિઝનેસ માં રુચિ ધરાવતા હોય તે પરફ્યુમટોક2 ચેનલ પર ફ્રી માં એજ્યુકેશન લઈ શકે છે.રિઝવાન ની આ પોતાની યુટ્યુબ ચેનલ છે જેમાં 28000 સબસ્ક્રાઈબર છે.
