હોલીનું ગ્રાન્ડ સેલિબ્રેશન રંગ રેંજ શ્રી બાલાજી ગ્રીન્સ પાર્ટી પ્લોટ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫૦૦ થી વધારે લોકો આ પાર્ટીમાં આવી હોળીની ખુબ મજા માળી હતી. ૨ વર્ષ પછી હોલીનું આ સેલિબ્રેશન અમદાવાદીઓ માટે અનોખું હતું.
આ પાર્ટીમાં ડી.જે વિશટેક, ડી.જે અમિત અને બેઝમેકર ગેરિના મ્યુઝિક ના તાલે અમદાવાદીઓ ઝુમી ઉઠ્યા હતા. આ પાર્ટીમાં રેઇન ડાન્સ, બ્લુન્સ ફાઇટ, કલર બ્લાસ્ટ સહિત ઘણી એક્ટિવિટી હતી. હોળીના તહેવારને ખુલ્લા હાથે વેલકમ કરાયું હતુ સાથે ફૂડ સ્ટોલ અને ઠંડાઈની મજા પણ લોકોએ માણી હતી.
Tags:
Gujarat