ટીએમસી ફેશન વીક એડીશન-૧ માં મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ હાજરી આપી.

     ટીએમસી ફેશન વીક એડીશન-૧ નું ૨૧ સપ્ટેમ્બર ના રોજ જીમખાના ક્લબ એન્ડ રિસોર્ટ જયપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રખ્યાત મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ વિશેષ હાજરી આપી હતી. કોમલ સિંધી એ બાળપણ થી જ મોડલીંગ કરવામાં રસ હતો ત્યારે કોઈના આધાર વિના એકલાં હાથે કોમલએ ડાન્સિંગ મોડલિંગ એક્ટિંગ કરીને પોતાનું નામ આ ઇન્ડસ્ટ્રીમાં કર્યું છે. બ્યુટીફુલ ચાર્મિગ એક્ટ્રેસ કોમલ સિંધીનો મુખ્ય ઉદ્દેશ મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં મોખરાનું નામ મેળવવાનું છે.

    કોમલ એ ધણી ફિલ્મોમાં પોતાની છાપ છોડી છે હવે તે બ્યુટી પેજન્ટ ટીએમસી ફેશન વીક એડીશન ૧ માં ભાગ લીધો હતો જેમાં રેમ્પ વોક કરી કોમલએ લોકોનું દિલ જીતી લીધું હતું આગળ પણ કોમલ ના ધણા પ્રોજેક્ટ પાઇપલાઇન માં છે.

Previous Post Next Post