ગુજરાતનો સૌથી લોકપ્રિય શો ફેશન આઈકોનમાં સુરતની "હાની અંસારી" એ ગુજરાતનું ગૌરવ વધાર્યું. ગુજરાતમાં ધણા શો થતા હોય છે એવામાં સૌથી વધુ લોકપ્રિય શો ગુજરાતનો ફેશન આઇકોન ઓફ ધ યર ૨૦૨૨માં પોતાની આગવી અદામાં રેમ્પ કરી દિલ જીતનાર હાની અંસારી બની મિસ ગુજરાત ફર્સ્ટ રન્સ અપ શોનું આયોજન અનસ પાશા દ્વારા કરવામાં આવ્યું હતું આ ફેશન આઇકોનમાં ધણી સેલિબ્રિટી પણ ગેસ્ટ તરીકે જોડાઈ હતી.
વાંચો: કે બ્રધર્સ મોશન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ આગામી ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે નું ટ્રેલર લૉન્ચ કરાયું.
મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછા સમયમાં નામમાં મેળવી ચૂકેલી હાની અંસારી ટ્રેડિશનલ, વેસ્ટર્ન શૂટમાં ખુબ જ આકર્ષક લાગે છે. બાળપણથી જ મોડલીંગનો શોખ રાખતી હાની આજે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ જાળવી રાખ્યું છે.હાની અંસારીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
વાંચો: મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ "વિકીડાનો વરઘોડો" 8મી જુલાઇએ રીલિઝ થશે.