મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે પદભાર સંભાળી લીધો છે ત્યારે હવે પ્રધાનમંડળમાં કોનો સમાવેશ કરાશે અને કોનું પત્તું કપાશે તે અંગે અટકળો શરૂ થઈ છે. જોકે એક વાત ચોક્કસ છે કે આ વખતે ૭ થી ૮ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવશે જ્યારે યુવા ધારાસભ્યોને મંત્રી તરીકે તક આપવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ૬૦ ટકાથી વધારે યુવા જ નહીં નવા ચહેરા હશે. અમદાવાદ એન એનેક્ષી ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી અને જેમાં કોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવો તે અંગે ચર્ચા થઈ હતી.
વાંચો: માઈ ભક્તો માટે માઠા સમાચાર, આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં
ભુપેન્દ્ર પટેલની નવી ટીમમાં આ હોઈ શકે
પ્રદિપસિંહ જાડેજા
સૌરભ પટેલ
ઈશ્વર પટેલ
ગણપત વસાવા
જયેશ રાદડિયા
દિલીપ ઠાકોર
...................................................
પ્રધાનમંડળમાં કયા નવા ચેહરા
હર્ષ સંઘવી
મનીષા વકીલ
સંગીતા પાટીલ
પંકજ દેસાઈ
ઋષિકેશ પટેલ
દુષ્યંત પટેલ
અરવિંદ રૈયાણી
કિરીટસિંહ રાણા
આત્મારામ પરમાર
ગોવિંદ પટેલ
જીતુ વાઘાણી
પંકજ દેસાઈ
રાજેન્દ્ર ત્રિવેદી
નીમા આચાર્ય
વી. ડી. ઝલાવડિયા

