ઈડરિયાગઢ પર કુદરતે કરી કલાકારી, તમે પણ બોલી ઉઠશો, વાહ આને કહેવાય કુદરત.

ઈડરિયોગઢ આજકાલ વિવાદ વમળમાં ઘેરાયો છે કારણકે, ખનન માફિયાઓની નજર ઈડરિયાગઢના પથ્થરો પર પડી છે. સરકારની રહેમ નજર હેઠળ અહીં બેફામ રીતે પથ્થરોનું ખનન થઈ રહ્યું છે. ક્યારે કુદરત જ એવો સાક્ષાત નજારો ઊભો કરે છે કે તે જોઈને ખરેખર કુદરતની હાજરીની અનુભૂતિ થાય છે. આજ ઈડરિયા ગઢ પર કુદરતની કલાકારીના દર્શન થઈ રહ્યા છે.

વાંચો:  માઈ ભક્તો માટે માઠા સમાચાર, આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં

 પથ્થરો એવી રીતે ગોઠવાયા છે તે જાણે ગણેશજીની મૂર્તિનો કુદરતી આકારનું નિર્માણ થયું છે. ઈડરીયાગઢની આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વનો પ્રારંભ થયો છે ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે.


Get Free Products Only Just Refer ( Free Ghee Almond 5kg Sugar 1ltr Oil Bhujiya & More)


Previous Post Next Post