કડોલી કટ્ટીધામ ખાતે ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરાઈ.

  હિંમતનગર તાલુકાના કડોલી કટ્ટીધામ ખાતે ૭રમાં વન મહોત્સવની ઉજવણી કરાઈ તેમાં હિંમતનગર ધારાસભ્ય રણજીતસિંહ ચાવડા હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદચંદ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી મિલિન્દ દવે, તાલુકા ભાજપ પ્રમુખ, મામલતદારશ્રી તરાલ કટ્ટીધામ કડોલી, પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ સહિતના આગેવાનની હાજરીમાં વૃક્ષારોપણ કરી વન મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી હતી.

વાંચો: જો તમારા ગામનો રસ્તો ખરાબ હોય તો આટલું કરજો, પછી જુઓ.

કડોલી કટ્ટીધામ ખાતે ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરાઈ.

પરિક્ષેત્ર વન અધીકારી વિસ્તરણ રેન્જ હિંમતનગર એચ.કે.પંડ્યા તથા પરીક્ષેત્ર વન અધિકારી ક્ષેત્રીય રેન્જ રાયગઢ એ.એમ.સિસોદીયા સહિત કડોલી કટ્ટીધામના ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી એચ.કે.પંડ્યા સાહેબ દ્વારા કરવામાં આવ્યુ હતું. 


વાંચો: ઈડરિયાગઢ પર કુદરતે કરી કલાકારી, તમે પણ બોલી ઉઠશો, વાહ આને કહેવાય કુદરત.

Previous Post Next Post