ગુજરાતી ફિલ્મ "બેટી ક્યારેય બોજ હોતી નથી" નું સ્ક્રીનિંગ યોજાયો.

   છેલ્લા કેટલાય વખતથી ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન ચલાવી રહી છે અને જેનું હકારાત્મક પરિણામ પણ જોવા મળી રહ્યો છે. આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓનું યોગદાન ન હોય. સરકારના સક્રિય પ્રયાસોના કારણે શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટ્યો છે. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પુત્ર જ જોઈએ તેવી માનસિકતામાં પણ બદલાવ થઈ રહ્યો છે. સમાજમા થતા આ બદલાવ ધ્યાનમાં રાખીને દ્વારિકા એન્ટરટેઈનમેન્ટસ પ્રોડ્યુસર અને મેસમોશન પિક્ચર્સ દ્વારા ગુજરાતી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યું છે જેનું નામ "બેટી ક્યારેય બોજ હોતી નથી". 

વાંચો: ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસથી ખુબ પ્રચલિત થયેલી અભિનેત્રી રિધમ ભટ્ટ.

ગુજરાતી ફિલ્મ "બેટી ક્યારેય બોજ હોતી નથી" નું  સ્ક્રીનિંગ યોજાયો.


  આ ફિલ્મનો પણ એ જ મુખ્ય હેતુ છે કે "બેટી બચાવો બેટી પઢાવો" ને વધુ પ્રોત્સાહન મળે. દીકરાની જેમ જ દીકરીને પરિવાર અને સમાજમાં સન્માન મળે તે તમામ પાસાઓને ફિલ્મ આવરી લેવાયા છે. આ ગુજરાતી ફિલ્મનું સ્ક્રીનિંગ અમદાવાદ ખાતે પીવીઆર રાખવામાં આવ્યું છે ફિલ્મના અભિનેતા, અભિનેત્રી સહિત મહિલા પોલીસ અધિકારીઓ ફિલ્મનું સ્ક્રીનિંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વાંચો: જો તમારા ગામનો રસ્તો ખરાબ હોય તો આટલું કરજો, પછી જુઓ.

Previous Post Next Post