કરીના કપૂર સૈફ અલી ખાનનો 51મો જન્મદિવસ મનાવવા જેહ, તૈમુર સાથે માલદીવ જવા રવાના, જુઓ વિડિઓ

   કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, તૈમુર અલી ખાન અને બેબી જેહ સાથે આજે ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેઓ સૈફ અલી ખાનના 51માં જન્મદિવસની ઉજવણી કરવા માટે ટૂંકા વેકેશન માટે માલદીવ જઈ રહ્યા છે. કરીના કપૂર ખાન બ્લેક પેન્ટ અને જેકેટમાં સુંદર લાગતી હતી જયારે  સૈફ અલી ખાને ડેનિમ પેન્ટ અને સફેદ કુર્તા પહેર્યા હતો







Previous Post Next Post