અજય દેવગણએ કરી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત.

    અજય દેવગણ તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા, તેમની તાજેતરની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા અંગે ચર્ચા કરી હતી. રાજનાથ સિંહે અજય દેવગણ સાથે એક તસ્વીર શેર કરી અને લખ્યું કે "પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેતા અજય દેવગણ સાથે આજે મુલાકાત થઇ તે એક અદ્ભુત અભિનેતા અને સારા માણસ છે. તેમણે ભારતીય સશસ્ત્ર દળોના શૌર્યપૂર્ણ પ્રયાસોને દર્શાવતી ફિલ્મ બનાવી છે. હું તેમને તેમના ભવિષ્યના પ્રયત્નોમાં સફળતાની ઇચ્છા કરું છું.

(Image : Rajnath Singh Twitter)

 

Previous Post Next Post