શૉ મિસ્ટર મિસિસ એન્ડ કિડ્સ ઇન્ડિયાના ગ્રાન્ડ ફિનાલેમાં ચાર્લ્સની એન્ટ્રી.

  મોડલિંગ ઇન્ડસ્ટ્રીએ એક એવી જગ્યા છે જેમાં બાળપણથી જ લોકોનું મોડલ એક્ટ્રેસ બનવાનું સપનું હોય છે. હવે મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં સુપર ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે "ચાર્લ્સ ચિરાગ રાજ" નું નામ જોડાયું છે. મૂળ છઠીયારડા ગામનો છે પણ હમણાં અમદાવાદ ચાંદખેડામાં રહેતા ચાર્લ્સએ 2020થી મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી નાની મોટી કાપડની બ્રાન્ડ માટે ફોટોશૂટ કર્યું. 7 માર્ચના રોજ સેલિબ્રિટી ફેશન શૉમાં ભાગ લીધો જેમાં ઘણા સિટીના લોકો જોડાયા જેમાં ચાર્લ્સ પોતાની સ્ટાઇલ સુપર ટેલેન્ટના લીધે વિનર બન્યો. 

Mr and Miss India & Kids India, Mr Mrs Kids India, Kids show, Grand finale show, Modaling, Latest News, Gujarati News, Viral Post, Right News

ચાર્લ્સના મોડલિંગ કેરિયરમાં તેમના માતા-પિતાનો મોટો ફાળો રહ્યો છે. પિતા ચિરાગ બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર અને માતા સ્નેહલ રાજએ "સ્નેહલ ફેશન વર્લ્ડ" ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એમના ફેશન ડિઝાઇન કપડાં આપી ચુક્યા છે. માતા પિતા પોતે આટલા વ્યસ્ત હોવા છતાં ચાલ્સને આગળ વધવામાં કોઈ મોકો છોડતા નથી. એમની માસી શ્વેતાએ પણ ચાર્લ્સ પાછળ બહુ ટાઈમ આપ્યો છે. સુપર ટેલેન્ટેડ ચાઈલ્ડ આર્ટિસ્ટ "ચાર્લ્સ રાજ" મિસ્ટર મિસિસ એન્ડ કિડ્સ ઇન્ડિયાના ગ્રાન્ડ ફાઇનલમાં પહોંચી ચુક્યો છે. હવે જોઈએ ચાર્લ્સ આ શૉ જીતે છે કે નહીં.

Previous Post Next Post