ભાજપના લઘુમતી આગેવાનોએ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી..

   ભાજપ પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી જનાબ જનુલભાઈ અન્સારીના વડપણ હેઠળ અમદાવાદ મહાનગર લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી રઉફભાઈ બંગાળી,અમદાવાદ મહાનગરના લઘુમતી મોરચા પ્રમુખ જનાબ ઇકબાલભાઇ સૈયદ સહિતના ભાજપના લઘુમતી આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ ઉપરાંત ગુજરાત સરકારના પાંચ સફળ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમને લઈને પણ કાર્યક્રમને સફળ બનાવવાના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.



Previous Post Next Post