કસ્બા પ્રીમિયર લીગ ફાઈનલ ઉસ્તાદ ઈલેવનો ભવ્ય વિજય ઐયાસ ઇલેવન રનર્સ – અપ બની.

     ઇડર મોટા કસ્બા આયોજીત કસ્બા પ્રીમિયર લીગ ટુનામેન્ટ માં (KPL) માં ફાઈનલ મેચમાં ઉસ્તાદ ઇલેવને ઐયાસ ઇલેવન ને હરાવી KPL ટુનામેન્ટ ચેમ્પીયન બની હતી કસ્બા જમાત આયોજીત આ ટુનામેન્ટ માં ફાઈનલ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીગ કરતા ઐયાસ ઈલેવન ૧૨૭ નો સ્કોર કર્યો હતો જેમાં જવાબ માં ઉસ્તાદ ઇલેવને આશાનીથી લક્ષ્યાંકનો પીછો કરી ૯.૩ ઓવરમાં ૧૨૮ બનાવી વિજયી હાસીલ કર્યા હતો મેંન ઓફ ધ મેચ ઈરજાન નાયક જાહેર કર્યો હતો.

    આ રોમાંચીત મેચમાં મોટી સંખ્યા માં સ્પોન્શર , કિકેટપ્રેમીઓ , સમાજ અગ્રણીઓ મેચ આનંદ લીધો હતો મેચની પૂર્ણાહતિ દરમિયાન ખેલદિલીના રોમાંચક દશ્યો જોવા મળ્યા હતાં સમાજ દ્વારા આયોજીત આ ટુનામેન્ટ નો ધ્યેય સમાજમાં એકતા ભાઈચારો , અને આ યુવાનો રમત ગમત પ્રત્યે જુસો વધે તેવા પ્રયત્નો હાથ ધર્યા હતાં વિજેતા ટીમને રોકડા તથા પુરસ્કાર આપવામાં આવ્યો હતો

Previous Post Next Post