ફિલ્મમાં તુષાર સાધુ,વ્યોમા નાન્દી, ખુશ્બુ ત્રિવેદી, રાગી જાની,પ્રશાંત બારોટ,જય પંડ્યા અને આકાશ પંડ્યા જોવા મળશે.તુષાર અને વ્યોમાની કેમેસ્ટ્રી ફિલ્મમાં ખૂબ સરસ લાગી રહી છે દર્શકો ફિલ્મ ને ખૂબ વધાવી રહ્યા છે.
શુભ મંગલ ધમાલ પારિવારિક ફિલ્મ છે 22 મેં શુક્રવાર એ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે.લેખક ડાયરેક્ટ ફિલ્મના વિપુલ શર્મા અને પ્રોડ્યુસર કૃપા સોની અને સંજય સોની છે.
