પ્રાઈડ પ્લાઝા ખાતે દુર્ગા પૂજા સ્પેશિયલ દુર્ગા ભોજ ઉત્સવ 2025ની થયો પ્રારંભ.

    અમદાવાદ પ્રાઈડ પ્લાઝા ખાતે દુર્ગા પૂજા સ્પેશિયલ દુર્ગા ભોજ ઉત્સવ 2025 ની આજ થી પ્રારંભ કરવામાં આવ્યો જેમાં આ વખતે ફૂડ ફેસ્ટિવલ માં બંગાળ ની ફેમસ ડીશીસ રાખવામાં આવી હતી.

     આ ફૂડ ફેસ્ટિવલ તારીખ 27 થી 6 દિવસ માટે અમદાવાદીઓ માટે રાખવામાં આવ્યો છે જેમાં 999 કિંમત રાખવામાં આવી છે જેમાં અનલિમિટેડ ફૂડ ની મજા અમદાવાદીઓ માણી શકશે.પ્રાઈડ પ્લાઝા શેફ રંજન પાંડે એ આ ફૂડ ફેસ્ટિવલ વિષે મીડિયા સાથે ખાસ વાત શેર કરી હતી

Previous Post Next Post