સાઉદી સરકારે ખાનગી ટૂર ઓપરેટરો માટે હજયાત્રીઓનો ક્વોટા ઘટાડીને 20% કર્યો, જેના કારણે ટૂર ઓપરેટરોને મોટું નુકસાન થયું, પરંતુ તેમ છતાં તેમણે આવતા વર્ષે બધા હજયાત્રીઓને હજ માટે લઈ જવાનું વચન આપ્યું. હજ 2025 ના સંદર્ભે ખાસ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત એશોસીએશનના મેમ્બર જોડાયા હતા.
હજ 2025 ના ક્વોટા બાબતે ચર્ચા કરવામાં આવી હતી સાઉદી સરકારે જે ક્વોટા ઘટાડી 20% કરી નાખ્યો છે ટુર ઓપરેટરો ને મોટુ નુકશાન થયું છે તેના સંદર્ભે વાત થઈ હતી.આ વર્ષે ઓછા હજયાત્રી ઓ હજ યાત્રા પર જશે ક્વોટા ઘટ્યો છે માટે પણ આવતા વર્ષે બધા હજયાત્રીઓ હજ પર જશે તેવું ખાત્રી અપાઈ હતી.
Tags:
Gujarat