અમદાવાદ સરદાર પટેલ નગર શાસ્ત્રીનગર ખાતે ઉમિયા મોબાઈલ સ્ટોરનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું.હમણાં સુધી 9000 થી વધુ લોકો આ સ્ટોરની મુલાકાત લઇ ચુક્યા છે.આ ગ્રાન્ડ ઓપનિંગમાં દરેક ગ્રાહક જે 15000થી વધુની મોબાઈલ ફોન ની ખરીદી કરે તેને 9 ગિફ્ટ ફ્રી માં મળશે આ ઓફર હમણાં લાગુ છે.
ઓફરની સાથે તમને લકી ડ્રો મારફતે આઇફોન જીતવાની તક પણ મળશે આ લકી ડ્રો 16 ફેબ્રુઆરી ના રોજ ખુલશે.5 લકી વિનરને મળશે આઇફોન 13 ઉમિયા મોબાઈલના આખા ગુજરાત માં 200 થી વધુ સ્ટોર છે ગ્રાહકોને ગીફ્ટ્સ લકી ડ્રો આવી અનેક ઓફરો લાવતા રહે છે.
Tags:
Gujarat