મોડલિંગ ઇન્ડસ્ટ્રીનો નવો ચેહરો સીમા રાઠોડ બાળપણથી મોડલ બનવાનું સપનું છે:સીમા રાઠોડ

 મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં રોજ નવા ચેહરા આવતા હોય તેવામાં એક નવું નામ જોડાયો છે સીમા રાઠોડ મૂળ રાજસ્થાન ભીલવાડા માં રહે છે.13 વર્ષની ઉંમર થી કાપડ માં જોબ ની સાથે મોડલિંગ કરે છે સીમા. સીમાને પેહલેથી જ ફોટોશુટ વિડીયો શૂટ કરવાનો શોખ છે પોતાની એક અલગ ઓળખ બને તેવું સપનું સીમા નું છે પોતાને અલગ ઓળખ મેળવવા માટે સીમા અથાત મેહનત કરી રહી છે.

     સીમાને જયપુરમાં મિસ દિવા રન વે શોમાં ફર્સ્ટ રનર્સ અપનો એવોડ મળી ચુક્યો છે. સુરતમાં પણ એવોડ મેળવી ચુકી છે.બાળપણ થી મોડલ બનવાનું સપનું લઈને આ ઇન્ડસ્ટ્રીમાં સીમા આગળ વધી રહી છે આશા છે સીમાનું આ સપનું જલ્દી સાકાર થઈ જશે.

Previous Post Next Post