ઓપ્પો દ્વારા હર કોઈ જીતેગા સ્કિમ અંતર્ગત બીજા લકી ડ્રોનું આયોજન પ્રહલાદ નગર ઓપ્પો સ્ટોર ખાતે કરવામાં આવ્યું.

    આ સ્કિમમાં ઓપ્પોના કોઈ પણ મોબાઈલ ફોનની ખરીદી પર રૂપિયા 1 લાખ સુધીનું ઇન્સ્ટન્ટ કેશબૅક મળે છે તથા લકી ડ્રોમાં ભાગ લેવા પર EV કાર અથવા બાઈક જીતવાની તક મળે છે. અહીં યોજાયેલ લકી ડ્રો માં ઘણા બધાં ગ્રાહકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ઓપ્પો ગુજરાતના સેલ્સ હેડ શ્રી ધર્મેશ દાવડા એ જણાવ્યું હતું કે ઓપ્પો હંમેશા સેફટી, બહેતર લૂક અને ઇનોવેટીવ AI ફીચર્સ સાથે ગ્રાહકોને પોસાય તથા એ સેગ્મેન્ટમાં અગ્રસર રહે તેવાં સ્માર્ટફોન લોન્ચ કરતું રહે છે. હાલમાં જ લોન્ચ થયેલ રેનો 13 સિરીઝ પણ આગવી ઓળખ ઉભી કરી રહયું છે. લકી ડ્રો એ ઓપ્પોનાં ચાહકો માટે ભેટ છે. હર કોઈ જીતેગા સ્કિમ અંતર્ગત ફેબ્રુઆરી મહિનાના અંત સુધી લકી ડ્રો ઑફર ચાલવાની છે.
     
      લકી ડ્રોનું આયોજન દર અઠવાડિયે કરવામાં આવે છે અને ઓપ્પો મોબાઈલ ખરીદનાર ગ્રાહકોનું ઓનલાઇન લકી ડ્રો દ્વારા વિજેતા જાહેર કરે છે. આજે બીજા લકી ડ્રોમાં વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.જે સુરત થી અક્ષયભાઈ ઈટાલીયા વિનર બન્યા હતા.પ્રથમ વિનર ને ગયા અઠવાડિયે ટૂ -વહીલર ઓપ્પો ગુજરાત દ્વારા વિજેતા જાહેર કરવામાં હતા.
Previous Post Next Post