અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે MINENM-EDUSTEP FOUNDATION અને SARJAK GROUP TUITION GURUKUL દ્વારા એજ્યુકેશન સેમિનાર અને એવોર્ડ વિતરણ સેમિનાર રાખવામાં આવ્યો હતો.આ સેમિનાર માં ફાઉન્ડેશનના ડાયરેક્ટર મિસ્ટર આચાર્ય રમેશ સચદેવા નું સર્જક ગ્રુપના ડાયરેક્ટર શ્રી મનોજ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સર્જક ગ્રુપના વિધાર્થીઓને ડૉ એપી જે અબ્દુલ કલામ મિશન એન્ડ વિઝન એવોર્ડ 2024 દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સેમિનાર માં 300 થી વધુ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો આ સેમિનાર તદ્દન ફ્રી રાખવામાં આવ્યો હતો.આ પ્રકારનો સેમિનાર ગુજરાત ખાતે પ્રથમવાર યોજાયો હતો અને સર્જક ગ્રુપ દ્વારા આ પ્રકારના એજ્યુકેશનને લગતા સેમિનાર આગળ પણ કરવામાં આવતા રહેશે.
Tags:
Gujarat