જયારે ટેલેન્ટની વાત થાય ત્યારે ગુજરાત આગળ હોય છે એવામાં એક નવું નામ અમદાવાદની ચાઈલ્ડ આર્ટિસ્ટ ક્રિશા પટેલનું જોડાયું છે. મોડેલિંગ એક્ટિંગની સાથે ડાન્સમાં પ્રતિભા ધરાવતી ક્રિશા મિસ ગુજરાત બની અમદાવાદનું ગૌરવ વધારી દીધું છે.ઓલ ઇન્ડિયા રૂરલ ડાન્સ ચેમ્પિયનશિપમાં પણ સિલેક્ટ થઈ છે ક્રિશા પટેલ મૂળ અમદાવાદ નરોડાની રહેવાસી છે ક્રિશા પટેલ.
માત્ર 3 વર્ષની ઉંમરથી જ મોડેલિંગ એક્ટિંગ ખુબ સરસ ડાન્સમાં આગળ ક્રિશાએ પોતાની અથાત મેહતન લગનથી નામના મેળવી છે આગળ વધુ મેહનત કરી પોતાનું નામ એક અલગ ઉંચાઈએ જોવા માંગે છે. ક્રિશા પટેલ પોતાની રોલ મોડલ એક્ટ્રેસ આલિયા ભટ્ટને માને છે. પોતાના માતા પિતાનો આમાં ખુબ સપોર્ટ રહ્યો છે આગળ પણ ક્રિશાના માતા પિતા તેને આગળ લઈ જવા માંગે છે. ક્રિશા મોડેલિંગ ડાન્સ ક્ષેત્રે આગળ વધવા માંગે છે. ધ નેક્સ્ટ સુપર મોડલ 2022નો ખિતાબ ક્રિશા પટેલ પોતાના નામે કરી ચુકી છે.
વાંચો: સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, પિતા સલીમને જોગિંગ કરતી વખતે એક પત્ર મળ્યો.