અમદાવાદમાં રોજ કંઈકને કંઈક અલગ જોવા મળતું હોય છે એવા માં હવે ઈન્ડિયાનું પ્રથમ મલ્ટી-સેન્સોરી મ્યુઝિયમ સ્પેક્ટ્રા ધ આર્ટ એન્ડ ટેકનોલોજી મ્યુઝિયમ હેબતપુર થલતેજ ખાતે શરૂ થયું છે.આ મ્યુઝિયમ માં 8 અલગ અલગ ઝોન છે જેમાં અમદાવાદીઓને અદ્ધભૂત અનુભવ થશે દરેક ઝોન માં કંઈક અલગ ફિલ આવશે.
1799 એન્ટ્રી ફી રાખવામાં આવી છે જેમાં 90 મિનિટ અલગ દુનિયા નો અનુભવ અમદાવાદીઓને પાક્કું થશે.22 નવેમ્બર થી સ્પેક્ટ્રા મ્યુઝિયમ પબ્લિક માટે શરૂ કરવામાં આવશે
Tags:
Gujarat
